મોટી ખાવડીના શખ્સની શરાબની 11 બોટલ સાથે અટકાયત
જામનગરના પવનચકકી પાસે એક સિકયુરીટીવાળો દારૂના ચપલા સાથે ઝપટમાં આવ્યો હતો, જયારે મોટી ખાવડીના શખ્સને ઇંગ્લીશ દારૂની 11 બોટલ સાથે પડાણા પોલીસે પકડી લીધો હતો.
જામનગરના પટેલપાર્ક પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતા સિકયુરીટીનો ધંધો કરતા ભરત વસંત જોબનપુત્રા નામના શખ્સને પવનચકકી પમ્પ પાસેના રોડ પરથી ઇંગ્લીશ દારૂના એક ચપટા સાથે પકડી લીધો હતો.
આ ઉપરાંત હાલ મોટી ખાવડીમાં રહેતા મુળ ગાગા ગામના હરદેવસિંહ ભરતસિંહ વાઢેર નામના શખ્સને ઇંગ્લીશ ની 11 બોટલ લઇને નીકળતા મેઘપર પડાણા પોલીસે દબોચી લઇ આ અંગે પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech