ફેમસ સિંગર સેલેના ગોમેઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેણે બાથટબમાંથી પોતાનો ફોટો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. આ તસવીરની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.સેલેના ગોમેઝ એક અમેરિકન સિંગર છે જેને કોઈ ઓળખની જરૂર નથી. વર્ષ 2008માં જ્યારથી તેણે ગાવાનું શરૂ કર્યું ત્યારથી લોકો તેને ગાતા જોઈ રહ્યા છે. તે સમયે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ઘરની આર્થિક સંકડામણના કારણે આટલી નાની ઉંમરે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો.
આજે સેલિનાનું નામ જ તેને ઓળખવા માટે પૂરતું છે. તે એક પ્રખ્યાત ગાયિકા, અભિનેત્રી, નિર્માતા અને બિઝનેસવુમન પણ છે. તેણે હાલમાં જ બાથરૂમમાંથી તેનો ફોટો શેર કર્યો હતો, જે હજી પણ સમાચારોમાં છે.31 વર્ષની સેલેના ગોમેઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 429 મિલિયન લોકો ફોલો કરે છે અને આટલા ફોલોઅર્સ સાથે તે પ્રથમ મહિલા છે. એક ઇન્સ્ટા પોસ્ટ માટે કેટલા કરોડ રૂપિયા લે છે? જાણીએ તો પગ નીચેથી જમીન સરકી જશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 46 કરોડ 80 લાખ રૂપિયા ચાર્જ કરતી સિંગર સેલિનાએ પેરિસની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં કહ્યું કે તે 40 કલાક સુધી ત્યાં રહી. તેની પોસ્ટને અત્યાર સુધીમાં 86 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.સેલિનાના તે ફોટોએ બધાને ચોંકાવી દીધા હતા, જેમાં તે બાથટબમાં જોવા મળી રહી છે. તેના શરીર પર કપડાંને બદલે સાબુના ફીણ છે. તે અરીસામાં જોતી વખતે પોઝ આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech