અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરના ઉદ્ઘાટનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. સાજ કેસરી સાડીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શિલ્પા શેટ્ટી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે શિલ્પા શેટ્ટીના ફેન્સને આ લુક ઘણો પસંદ આવ્યો છે.
તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી સિદ્ધિવિનાયક મંદિરની બહાર જોવા મળી હતી. આ વખતે શિલા શેટ્ટી પાપારાઝીને ખાસ પોઝ આપતી જોવા મળી હતી.
શિલ્પા શેટ્ટી કેસરી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શિલ્પા શેટ્ટીના હાથમાં 'જય શ્રી રામ' લખેલો ધ્વજ જોવા મળી રહ્યો છે.
શિલ્પા શેટ્ટીને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. શિલ્પા શેટ્ટીની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech