રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયા છે, દરમિયાન આજે સવારે થયેલી હરાજીમાં ૧૨૫ બોરી નવા ઘઉંની આવક થઇ હતી જેમાં પ્રતિ ૨૦ કિલોના .૫૮૦થી ૬૦૦ના ભાવે મુહર્તના સોદા પડા હતા.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઘઉંની આવક દિન પ્રતિદિન વધી રહી છે પરંતુ હજુ પખવાડિયા બાદ મતલબ કે માર્ચ મહિનાના પ્રારંભથી ઘઉંની આવક પુરજોશમાં શ થશે. સમયસર વાવણી અને ત્યારબાદ સારી ઠંડી પડતા અનુકૂળ હવામાનને કારણે આ વર્ષે ઘઉંમાં ઉત્પાદન સા હોય ટૂંક સમયમાં જ મબલખ આવક શ થશે
આ વર્ષે ઘઉંની સીઝન પખવાડિયું મોડી
ચોમાસાના અંતે દશેરા આજુબાજુ વરસાદ વરસતા મગફળી ઉપાડવામાં વિલબં થયો હતો જેના લીધે રવિ પાકની વાવણી પણ પખવાડીયું પાછી ઠેલાઇ હતી આવા કારણે ઘઉંની સિઝન આ વર્ષે ૧૫ દિવસ મોડી એટલે કે માર્ચથી જામશે, અન્યથા સામાન્ય રીતે દર વર્ષે તા.૧૫ ફેબ્રુઆરીથી નવા ઘઉંની આવકો પુરજોશમાં શ થઇ જતી હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech