સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ આદ્રી ઓપી ભાગ- ૦૨ના પોલીસ હેઙ કોન્સ. વી.ડી.ડોડીયા તથા પો.કોન્સ ભાવેશભાઇ ભીખુભાઇ પરમાર તથા પો.કોન્સ.કરણસિંહ રામસિંહભાઇ ઝાલા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સોમનાથ મરીન પો.સ્ટે.ના આદ્રી ઓ.પી.ભાગ ૦૨ વિસ્તારના ગામડાઓમાં પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ ભાવેશભાઇ ભીખુભાઇ પરમાર નાઓને બાતમી રાહે હકિકત મળેલ કે લાટી ગામે અનુ. જાતીવાસમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી ગંજી પતાના પાના થી રૂપીયા ની હાર-જીત નો જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ પાસે થી જુગાર સાહીત્ય તથા રોકડ રૂ.૧૧,૨૪૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેડ કરવામા આવેલ છે.
જેમાં નરેશભાઇ ભનુભાઇ પરમાર, વિજય ઉર્ફે કાળીયો મેઘજીભાઇ ચુડાસમા, દેવજીભાઇ આલાભાઇ પરમાર, રાજેશભાઇ કાનાભાઇ પરમાર, દિલીપભાઇ ભાયાભાઇ પરમાર, કિશોરભાઇ બાબુભાઇ દવે રહે.તમામ લાટી તા-સુત્રાપાડા જી.ગીર સોમનાથને ઝડપી લીધા હતા.
આ કામગીરી સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા પોલીસ હેડ કોન્સ. વી.ડી.ડોડીયા તથા પો.કોન્સ ભાવેશભાઇ ભીખુભાઇ પરમાર તથા પો.કોન્સ.કરણસિંહ રામસિંહભાઇ ઝાલા દ્વારા કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech