રાજકોટ મહાનગરપાલિકા ફડ વિભાગ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી, રાજકોટ મુકામે આવેલ શ્રીનાથજી ડેરી ફાર્મની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાધ મીઠાઇનો પાંચ કિલો જથ્થો મળ્યો હતો તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ ફટકારાઇ હતી.
વિશેષમાં ફડ વિભાગના ડેઝીેટેડ ઓફિસરએ જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તીર્થ એપાર્ટમેન્ટ, ૮૦ ફટ રોડ, જૂનો મોરબી રોડ ઉપર આવેલ ગાયત્રી મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ન્યૂસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. તદઉપરાંત પુષ્કરધામ રોડ ઉપર આવેલ ફડ હોલીડે, ૫૫ કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ ફટકારાઇ હતી.
તેમણે ઉમેયુ હતું કે મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. મુંજકામાં (૧) રામ કૃષ્ણ પ્રોવિઝન સ્ટોર (૨) અમૃતમ પ્રોવિઝન સ્ટોર (૩) શિવ કોલ્ડિ્રંકસ (૪) જય જલારામ નાસ્તા ગૃહ (૫)માં ભગવતી ફરસાણ (૬)શિવકૃપા રસ સેન્ટર (૭) શ્રી દેવ ચામુંડા પાણીપૂરી (૮)બંસીધર લાઈવ પફ (૯)દ્રારકાધીશ હોટલ (૧૦)રોનક મદ્રાસ કાફે (૧૧)રોનક પાન એન્ડ કોલ્ડિ્રંકસ સહિતને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. યારે (૧૨) ઓમ કોલ્ડિ્રંકસ (૧૩) ક્રિષ્ના અમુલ પાર્લર (૧૪) ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૧૫) સ્વીટ ડિલાઇટ બેકરી (૧૬) ગાત્રાડ લોર મિલ (૧૭) ગાત્રાડ કોલ્ડિ્રંકસ (૧૮) ગાત્રાડ જનરલ સ્ટોર (૧૯) ગાત્રાડ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી
અહીંથી લેવાયા સેમ્પલ..
(૧) સંભાર પ્રિપેર્ડ–લુઝનું સેમ્પલ સ્થળ– ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ, શોપ ન.ં ૧,૨,૩,૫, ૮૦ ફટ રોડ, જૂનો મોરબી રોડથી લેવાયું હતું
(૨) સ્પે. હંગામા કુલ્ફી લુઝનું સેમ્પલ સ્થળ– હંગામા કુલ્ફી, વિવેકાનંદનગર, ૪૦ ફટ મેઇન રોડ, કોઠારીયા રોડથી લેવાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech