બેએક દાયકાથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે
જામનગરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પ્રૌઢ માનસિક બીમારીથી પીડાતા હતા. તેના કારણે તેઓ પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા હોવા ની પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૬ માં રહેતા દશરથસિંહ રણજીતસિંહ ચુડાસમા નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ છ એક મહિના પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને તે પછી પરત પણ આવી ગયા હતા. આ પ્રૌઢ થોડા સમય પહેલાં ફરીથી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા પ્રૌઢ છેલ્લા બેએક દાયકાથી માનસિક બીમારીનો ભોગ બન્યા છે. આ વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસને જાણ કરવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech