જામનગરમાં સવારના ૭:૦૦ વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જે યુવાઓએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
જામનગરના એ.કે.દોશી મહિલા કોલેજ મતદાન મથક ખાતે સવારે ૭:૦૦ વાગ્યે પોતાનો પ્રથમ વોટ આપવા આવેલ પ્રિયાંશી મહેતાએ જણાવ્યું હતું કે વહેલી સવારે જાગીને મે પ્રથમ વખત મતદાન કર્યું છે. આ સેન્ટર પર તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રેડ કારપેટ, પીવાનું પાણી, બેસવાની સુવિધાઓ, સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌએ મતદાન કરવું જોઈએ. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે તેણી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech