રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરતા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલના માર્ગદશન મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એ.એલ. બારસીયા તથા પીએસઆઇ એસ.એસ. ચૌહાણ, પીએસઆઇ એસ.વી. કાંબરીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન એએસઆઇ અરજણભાઇ આહીર, જયદેવસિંહ જાડેજા, પરેશભાઇ સાંજલા, નીલેશભાઇ કારેણા, પો.કોન્સ મનહરસિંહ જાડેજાને સંયુકત બાતમી હકીકત આધારે ઇંગ્લીશ દાની હેર ફેરના કેસમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના ગુનામા ફરારી આરોપી જગા દાના શામળા રહે. રાણપર ગામ, તા. ભાણવડ, જી. દ્વારકા તથા બાવન કાના કટારા રહે. બાવળવાવ ગામ, સીહઝર નેશ તા. જી. પોરબંદર વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસને સોપી આપવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech