આજે સવારે છ વાગ્યે પૂરા તા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં એક પણ જગ્યાએ ઝાપટું પણ પડ્યું ની. પરંતુ આવતીકાલી ફરી વાતાવરણમાં જોરદાર પલટો આવશે અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તારીખ ૧૯ ી ૨૧ દરમિયાન અમુક સ્ળોએ ભારે વરસાદની અને અમુક સ્ળોએ હળવાી મધ્યમ જાપટાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કાલી વાતાવરણમાં પલટો આવશે અને રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમના ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ તા દાહોદ જિલ્લામાં હળવાી મધ્યમાં વરસાદની શક્યતા છે. વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સો વરસાદની સાોસા પ્રતિ કલાકના ૩૦ ી ૪૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફુકાશે. રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા ઈ ગયું હતું. દ્વારકામાં ૮૯ ભાવનગર અને પોરબંદરમાં ૮૫% ભેજ સવારે નોંધાયો છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ આવતીકાલ તારીખ ૧૯ ના રોજ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. બીજા દિવસી વરસાદનું જોર અને વ્યાપ વધી જશે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
લક્ષદીપ નજીક તારીખ ૨૦ ના રોજ એક નવું પ્રભાવશાળી સાયકલોનિક સર્કયુંલેશન ઉદભવશે છે અને તેના કારણે બંગાળની ખાડીના મધ્ય ભાગમાં તારીખ ૨૨ આસપાસ નવું લો પ્રેસર ઊભું શે. આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે અને તેના કારણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર કોકણ ગોવા મરાઠાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમા છેલ્લા ૨૪ કલાકી વરસાદે વિરામ લીધો છે પરંતુ આવતીકાલી વધુ એક રાઉન્ડ શરૂ ઈ રહ્યો છે. દરમિયાનમાં ગરમીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદમાં ૩૭.૪ ભુજમાં ૩૬.૭ ડીસામાં ૩૭.૩ કંડલામાં ૩૬ અને રાજકોટમાં ૩૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech