બ્રિટિશ પુરાતત્વવિદોએ તુર્કીના એનાટોલિયાના પર્વતોમાં ગોબેકલી ટેપે ખાતે લગભગ ૧૨,૦૦૦ વર્ષ જૂના ઓબેલિસ્ક પર તારીખના ચિ઼ો શોધી કાઢા છે. તે દાવો કરે છે કે આ ટાઇમકીપિંગ સિસ્ટમ વિશ્વનું સૌથી જૂનું સૌર કેલેન્ડર છે. તેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૫૦ બીસી સુધીમાં, ગ્રીસના લોકો ૧૦,૦૦૦ વર્ષ પહેલાંની તારીખો ચોક્કસ રીતે રેકોર્ડ કરતા હતા.
ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના નિષ્ણાતોએ નિશાનોનું વિશ્લેષણ કરતી વખતે સ્થળ પરના થાંભલા પર ૩૬૫ 'વી' ચિ઼ો કોતરેલા જોવા મળ્યા હતા. દરેક ચિ઼ એક દિવસનું પ્રતિનિધિત્વ કરે છે. કેલેન્ડરમાં ૧૧ વધારાના દિવસો સાથે ૧૨ ચદ્રં મહિનાઓ પણ દર્શાવવામાં આવ્યા છે. આ તે સમયગાળાના લોકોમાં પૃથ્વીની ધરીની હિલચાલના જ્ઞાનની પુષ્ટ્રિ કરે છે. ટીમે ઉલ્કાના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરતી બીજી કોલમ પણ શોધી કાઢી હતી જે ૨૭ દિવસ સુધી ચાલે છે. પ્રાચીન સ્તંભો પરની કોતરણી ૧૩,૦૦૦ વર્ષ પહેલાં ધૂમકેતુનો હત્પમલો દર્શાવે છે, જેણે તે યુગના લોકોનો નાશ કરીને ૧,૨૦૦ વર્ષ સુધી ચાલતા નાના હિમયુગની શઆત કરી હતી.
એડિનબર્ગ યુનિવર્સિટીના સ્કૂલ આફ એન્જિનિયરિંગના વડા ડો. માર્ટિન સ્વેટમેને જણાવ્યું હતું કે, ગોબેકલી ટેપેના રહેવાસીઓ ખગોળીય ઘટનાઓ વિશે ખૂબ જ ઉત્સુક હોય તેવું લાગે છે. તેમની દુનિયા ધૂમકેતુના હત્પમલાથી નાશ પામી હતી. આ હત્પમલાએ માનવ સંસ્કૃતિને નવા વિકાસ સાથે આકાર આપ્યો હોવાનું માનવામાં આવે છે.
સંશોધકોના મતે, ગોબેકલી ટેપે સાઇટમાં સૌથી જૂની માનવસર્જિત રચનાઓ છે. તેઓ ૯,૬૦૦ અને ૮,૨૦૦ બીસીની વચ્ચે શિકારીઓ દ્રારા બાંધવામાં આવ્યા હતા. તે સમયગાળો પથ્થર યુગ પહેલા છ હજાર વર્ષનો હતો. અંતિમ સંસ્કાર જેવી ધાર્મિક વિધિઓ કદાચ સ્મારકોમાં કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech