લાલપુરથી નાંદુરી વચ્ચેના નવનિર્મિત ડામર માર્ગની ગુણવત્તાસભર કામગીરી અંગે જિલ્લા પંચાયત સદસ્યની સરપ્રાઈઝ વિઝીટ....
જામનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને સદસ્ય કે.બી.ગાગીયા દ્વારા હાલ લાલપુરથી નાંદુરી વચ્ચે ચાલી રહેલા નવનિર્મિત ડામર રોડના માર્ગની કામગીરી અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કામ ગુણવત્તા સભર થઈ રહ્યું છે કે કેમ તે અંગેની સમીક્ષા કરી હતી, ત્યારે અધિકારીઓને પણ આ કામગીરી સારી રીતે કરવા જિલ્લા પંચાયત કે.બી. ગાગીયા દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ રોડના નિર્માણથી આસપાસના 15 જેટલા ગામોને વાહન વ્યવહાર માટે સરળતા રહેશે. આ સમયે જીલ્લા પંચાયત સભ્ય કે.બી.ગાગીયા સાથે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અરશીભાઈ કરગીયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ, આહિર સમાજ યુવા પ્રમુખ નિલેશભાઈ કરગીયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech