આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઈડર, ખંભાત, તારાપુર, સોજીત્રામાં દોઢથી અઢી ઇંચ વરસાદ, લોકલ સિસ્ટમના કારણે હજુ પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
ગુજરાતમાં 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ, માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ, નૈઋત્યનું ચોમાસુ મુંબઈથી આગળ વધતું નથી
હવામાન વિભાગની આગાહીઃ આજે ભાવનગર, અમરેલી સહિત 13 જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના, 22 જૂનથી મેઘરાજાનો મિજાજ જોવા મળશે
આસામ, મિઝોરમ, અરુણાચલપ્રદેશમાં સાંબેલાધાર વરસાદથી તબાહી, વિનાશક પૂર અને ભૂસ્ખલનથી 25 લોકોના મોત, જુઓ તસવીરો
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત, ભાવનગર- અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 89 તાલુકામાં સામાન્યથી સવા બે ઇંચ
ગુજરાતના ૩૪ તાલુકામાં સવારથી જ મેઘમહેર, સૌથી વધુ ભરૂચના હાંસોટમાં 2.32, ભાવનગરના મહુવામાં 2.17 ઈંચ વરસાદ વરસ્યો
મહારાષ્ટ્રમાં મેઘરાજાનો કહેર, બે દિવસમાં 14 લોકોના મોત, 24 કલાક ઓરેન્જ એલર્ટ
આગામી 24 કલાક ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, તોફાની
સૌરાષ્ટ્રમાં આજે વરસાદની ચેતવણી, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર કાલે ડિપ્રેશનમાં ફેરવાય તેવી હળવી શક્યતા
રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો, બજરંગવાડી, જામનગર રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech